iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://www.mozilla.org/gu-IN/firefox/developer/
Firefox Developer Edition

Firefox Developer Edition

તમારા નવા મનપસંદ બ્રાઉઝરમાં સ્વાગત છે. નવીનતમ સુવિધાઓ, ઝડપી પ્રદર્શન અને વિકાસ સાધનો જે તમને ખુલ્લી વેબ માટે બનાવવાની જરૂર છે તે મેળવો.

Firefox Developer Edition — ગુજરાતી (ભારત)

તમારી સિસ્ટમ Firefox માટે જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ જો તમે આ આવૃત્તિઓ એક પ્રયાસ કરી શકો છો:

Firefox Developer Edition — ગુજરાતી (ભારત)

Firefox Developer Edition is no longer supported on Windows 8.1 and below.

Please download Firefox ESR (Extended Support Release) to use Firefox.

Firefox Developer Edition is no longer supported on macOS 10.14 and below.

Please download Firefox ESR (Extended Support Release) to use Firefox.

Firefox ગોપનીયતા

Using Debian, Ubuntu or any Debian-based distribution?
You can set up our APT repository instead.

Firefox Developer Edition આપોઆપ Mozilla ને પ્રતિસાદ મોકલે છે. વધુ શીખો

Firefox Developer Edition

The browser made for developers

All the latest developer tools in beta in addition to features like the Multi-line Console Editor and WebSocket Inspector.

A separate profile and path so you can easily run it alongside Release or Beta Firefox.

Preferences tailored for web developers: Browser and remote debugging are enabled by default, as are the dark theme and developer toolbar button.

Inactive CSS
નવા ટૂલ્સ

Inactive CSS

Firefox DevTools now grays out CSS declarations that don’t have an effect on the page. When you hover over the info icon, you’ll see a useful message about why the CSS is not being applied, including a hint about how to fix the problem.

વધુ શીખો

Firefox DevTools
નવા ટૂલ્સ

Firefox DevTools

નવા Firefox DevTools શક્તિશાળી, સાનુકૂળ, અને શ્રેષ્ઠ, હેક કરવા અનૂકુળ છે. તેમાં શ્રેષ્ઠ-ઇન-ક્લાસ JavaScript ડીબગર શામેલ છે, જે બહુવિધ બ્રાઉઝર્સને લક્ષ્ય બનાવી શકે છે અને React અને Redux માં બનાવવામાં આવે છે.

વધુ શીખો

માસ્ટર CSS ગ્રીડ
નવીન સુવિધાઓ

માસ્ટર CSS ગ્રીડ

Firefox એ ફક્ત એક જ બ્રાઉઝર છે જે CSS ગ્રીડ સાથે ડિઝાઇન કરવા માટે બનાવવામાં આવેલા સાધનો માટે છે. આ સાધનો તમને ગ્રીડની કલ્પના કરવા, સંકળાયેલ ક્ષેત્રના નામો દર્શાવવા, ગ્રીડ પરના પૂર્વાવલોકનનું પૂર્વાવલોકન અને ઘણું બધું આપે છે.

વધુ શીખો

ફોન્ટ પેનલ
ઝડપી માહિતી

ફોન્ટ પેનલ

Firefox DevTools નાં નવા ફોન્ટ્સ પેનલ, વિકાસકર્તાઓને તત્વમાં ઉપયોગમાં લેવાતા ફોન્ટ્સ વિશેની બધી માહિતીની ઝડપી ઍક્સેસ આપે છે. તેમાં ફૉન્ટ સ્રોત, વજન, સ્ટાઇલ વગેરે જેવી મૂલ્યવાન માહિતી શામેલ છે.

વધુ શીખો

ડિઝાઇન. કોડ. પરીક્ષણ. શુદ્ધ.

Firefox DevTools સાથે
તમારા સાઈટો બનાવો અને સંપૂર્ણ કરો

નિરીક્ષક

પિક્સેલ-સંપૂર્ણ લેઆઉટ બનાવવા માટે કોડનું નિરીક્ષણ કરો અને શુદ્ધ કરો.

પૃષ્ઠ ઇન્સ્પેક્ટર વિશે વધુ જાણો

કોન્સોલ

CSS, JavaScript, સિક્યોરિટી અને નેટવર્કનાં મુદ્દાઓને ટ્રેક કરો.

વેબ કન્સોલ વિશે વધુ જાણો

ડીબગર

તમારા ફ્રેમવર્ક આધારના સાથે શક્તિશાળી JavaScript ડિબગર.

JavaScript ડિબગર વિશે વધુ જાણો

નેટવર્ક

નેટવર્ક વિનંતીઓનું નિરીક્ષણ કરો જે તમારી સાઇટ ધીમી અથવા અવરોધિત કરી શકે છે.

નેટવર્ક નિયંત્રણ રાખનાર વિશે વધુ જાણો

સંગ્રહ પેનલ

કૅશ, કૂકીઝ, ડેટાબેસેસ અને સત્ર ડેટા ઉમેરો, સંશોધિત કરો અને દૂર કરો.

સ્ટોરેજ પેનલ વિશે વધુ જાણો

પ્રતિયોગી ડિઝાઇન રીત

તમારા બ્રાઉઝરમાં ઇમ્યુલેટેડ ઉપકરણો પર સાઇટ્સ પરીક્ષણ કરો.

પ્રતિભાવશીલ ડિઝાઇન જુઓ વિશે વધુ જાણો

ર્દષ્ટિવિષયક સંપાદન

ફાઇન-ટ્યૂન એનિમેશન્સ, સંરેખણ અને પેડિંગ.

દ્રશ્ય એડિટિંગ વિશે વધુ જાણો

પ્રદર્શન

અવરોધોને અનાવરોધિત કરો, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરો, અસ્કયામતો શ્રેષ્ઠ કરો.

પ્રદર્શન સાધનો વિશે વધુ જાણો

મેમરી

મેમરી લિક શોધો અને તમારી એપ્લિકેશન જીવંત કરો.

મેમરી સાધનો વિશે વધુ જાણો

શૈલી સંપાદક

તમારા બ્રાઉઝરમાં તમારી બધી CSS સ્ટાઈલશીટોને સંપાદિત કરો અને વહીવટ કરો.

શૈલી એડિટર વિશે વધુ જાણો

બોલો

પ્રતિસાદ અમને વધુ સારી બનાવે છે. અમને જણાવો કે અમે બ્રાઉઝર અને વિકાસકર્તા સાધનો કેવી રીતે સુધારી શકીએ.

વાતચીતમાં જોડાઓ

સામેલ થાઓ

છેલ્લા સ્વતંત્ર બ્રાઉઝરને બનાવવામાં સહાય કરો. કોડ લખો, ભૂલોને ઠીક કરો, ઍડ-ઑન્સ બનાવો અને વધુ.

શરૂ કરો

વિકાસકર્તાઓ માટે બનાવેલ Firefox બ્રાઉઝર ડાઉનલોડ કરો