iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://gu.wikiquote.org/wiki/
વિકિસૂક્તિ લખાણ પર જાઓ

મુખપૃષ્ઠ

વિકિસૂક્તિમાંથી
ગુજરાતી વિકિસૂક્તિ
મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ

ગુજરાતી વિકિસૂક્તિની શરુઆત ૬ ઑગષ્ટ, ૨૦૦૫નાં કરવામાં આવી હતી. વિકિસૂક્તિ એ સુવિચારો, સુવાક્યો, મહાપુરુષોના કથનો, કાવ્યો, કહેવતો, અંતિમ શબ્દો વગેરે જે લોકમુખે બોલાતું કે બોલાયેલું હોય તેવી ઊક્તિઓનો મુક્ત સંગ્રહ છે. વિશ્વભરની સુ-ઊક્તિઓ અહીં ગુજરાતીમાં લેખિત, દ્રષ્ય કે શ્રાવ્ય સ્વરુપે મૂકવામાં આવે છે. ગુજરાતી વિકિસૂક્તિમાં અત્યારે ૫૪૭ લેખો લખાયા છે.

મંગળવાર, નવેમ્બર ૨૬, ૨૦૨૪; સમય:- ૧૪:૪૨ UTC


વિષયો * સ્વશિક્ષા * મહાપુરુષોના કથનો


वसुधा
वसुधा

धेहि तनूषु नः ॥
अस्माकं शरीरेषु बलं धारयतु । -ऋग्वेदः ३-५३-१८



જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અં
શ્રેણી ક્ષ ત્ર જ્ઞ શ્ર અઃ

આજનું ચિત્ર

આજનું ચિત્ર
ગલ્ફ વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-૮૪ (M-84).

વિકિસૂક્તિ પ્રવેશ

ગુજરાતી લેખન સહાયતા

વિકિસૂક્તિ વિષે

વિકિસૂક્તિ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ અને ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત સૂક્તિઓનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિસૂક્તિ કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડશે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે  મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિસૂક્તિનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજી વિકિક્વોટમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે પ્રયોગસ્થળમાં પહેલાં ટાઇપ કરી શકો છો. પ્રયોગસ્થળ એ પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોવાથી તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મૂકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.

વિકિસૂક્તિમાં શું છે ?

આજની સુ-ઊક્તિ

નરસિંહ મહેતાની જે ભાષા છે,જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ ,નર્મદાશંકર ,મણિલાલ,મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહૂમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે,જે ભાષાની સેવા કરી શકે એવી હિંદુ,મુસલમાન ને પારસી જાતિઓ છે,જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢયો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણવટીઓ થઈ ગયા છે, જેમાં મૂળુ માણેક ને જોધા માણેકના શૂરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે તે ભાષાના વિસ્તારની સીમા હોય નહીં.તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લે તો તેઓ બીજું શું ઉજાળશે? આ પ્રશ્નને વિચારવો પડે એ જ ખેદ છે.


- ગાંધીજી







વિકિસૂક્તિ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિક્શનરી
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિપીડિયા
મુક્ત જ્ઞાનકોશ
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મિડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ

વિવિધ ભાષાઓમાં વિકિસૂક્તિ ઉપલબ્ધ છે -

gu: ak: