ઓગસ્ટ ૩
Appearance
૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૪૯૨ – ક્રિસ્ટોફર કોલંબસે, 'પાલોસ દ લા ફ્રોન્ટેરા', સ્પેનથી પોતાની સફર શરૂ કરી.
- ૧૯૩૪ – પ્રમુખ અને 'ચાન્સેલર'નાં પદનું "ફ્યુરર" (Führer)નાં પદમાં એકીકરણથી એડોલ્ફ હિટલર જર્મનીનો સર્વોચ્ચ નેતા બન્યો.
- ૧૯૫૮ – અણુસબમરિન 'નોટિલસે' આર્કટિકનાં બરફની નિચેથી મુસાફરી કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૧૬ – શકીલ બદાયુની, ભારતીય કવિ અને ગીતકાર (અ. ૧૯૭૦)
- ૧૯૩૯ – અપૂર્વ સેનગુપ્તા, ભારતીય ક્રિકેટર
- ૧૯૫૬ – બલવિન્દર સંધુ, ભારતીય ક્રિકેટર
- ૧૯૫૭ – મણી શંકર, ભારતીય ચલચિત્ર નિર્માતા
- ૧૯૬૦ – ગોપાલ શર્મા, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૫ – બાબુ બનારસી દાસ, ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના ૧૧મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૨)
- ૧૯૯૩ – સ્વામી ચિન્મયાનંદ, વેદાંતનાં શિક્ષણનો પ્રસાર કરનાર સંત (જ. ૧૯૧૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર August 3 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.