iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://gu.wikipedia.org/wiki/ઓગસ્ટ_૧૪
ઓગસ્ટ ૧૪ - વિકિપીડિયા લખાણ પર જાઓ

ઓગસ્ટ ૧૪

વિકિપીડિયામાંથી

૧૪ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૮૫ – જાપાન, કાટ અવરોધક રંગના શોધકને જાપાનનો પ્રથમ પેટન્ટ અધિકાર અપાયો.
  • ૧૮૯૩ – ફ્રાન્સ મોટર વાહન નોંધણી દાખલ કરનારો પ્રથમ દેશ બન્યો. (આ પણ જુઓ:ભારતની લાઇસન્સ પ્લેટ)
  • ૧૯૦૮ – 'ફોકસ્ટોન' યુ.કે.માં પ્રથમ વખત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરાયું.
  • ૧૯૪૭ – પાકિસ્તાન બ્રિટિશ સામ્રાજ્યથી સ્વતંત્ર થયું અને બ્રિટિશ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
  • ૧૯૭૧ – બહેરીને બ્રિટનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૯૭૩ – પાકિસ્તાનનું બંધારણ (બંધારણ ૧૯૭૩) અમલમાં આવ્યું.
  • ૧૯૯૦ – તેંડુલકરે ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટર ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.
  • ૧૯૦૭ – ગોદાવરી પરુલેકર, સ્વાતંત્ર્ય સેનાની, લેખિકા અને સામાજિક કાર્યકર (અ. ૧૯૯૬)
  • ૧૯૧૬ – ઉદય મર્ચંટ, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૮૫)
  • ૧૯૫૬ – જ્હૉની લિવર, ભારતીય હાસ્ય અભિનેતા
  • ૧૯૬૬ – હેલ બેરી, અમેરિકન અભિનેત્રી
  • ૧૯૬૮ – પ્રવિણ આમરે, ભારતીય ક્રિકેટર

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]